થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, અમેરિકા નહીં પરંતુ મલેશિયાએ કર્યો દાવો.
Published on: 27th July, 2025
Thailand-Cambodia વચ્ચે ચાર દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં સીઝફાયર માટે મલેશિયાએ મધ્યસ્થતા કરી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ Donald Trumpએ યુદ્ધ અટકાવવાની ચિમકી આપી હતી, પરંતુ બંને દેશોએ મલેશિયાને મધ્યસ્થતા કરવા જણાવ્યું અને અન્ય દેશને સામેલ કરવાની ના પાડી. મીડિયા રિપોર્ટ મુજબ મલેશિયાએ સીઝફાયર કરાવ્યું.

Published on: July 27, 2025