સુરત: અડાજણ જૈન દેરાસરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો; આરોપી સામે ચોરીના 11 ગુના નોંધાયા છે.
Published on: 25th August, 2025
સુરતના અડાજણમાં જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો, રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી. આરોપીએ તાળું તોડી ચોરી કરી, જે CCTVમાં કેદ થઈ. બે આરોપીઓ હજુ ફરાર છે. ઝડપાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરાયો છે, અને તેની સામે ગુજરાત અને રાજસ્થાનમાં 11 ચોરીના ગુના નોંધાયેલા છે.

Published on: August 25, 2025