સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં વિજપોલ પરથી યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ હાથ ધરી.
સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં વિજપોલ પરથી યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસ હાથ ધરી.
Published on: 03rd August, 2025

ખેડબ્રહ્મા-ચીખલા રોડ પર ખેતરમાં વિજપોલ પરથી યુવકનો મૃતદેહ મળ્યો; ત્રણ દિવસમાં આ બીજો બનાવ. પોલીસે કાર્યવાહી કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો. અરવલ્લીના ભિલોડામાં પણ આત્મહત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ફોરેસ્ટ ચોકીદારે ગળે ફાંસો ખાધો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચિંતા વ્યાપી ગઈ છે.