કુદરતની કમાલ: ધારીના દિતલા ગામે Five Leaf Belpatraનાં 3 દુર્લભ વૃક્ષો.
કુદરતની કમાલ: ધારીના દિતલા ગામે Five Leaf Belpatraનાં 3 દુર્લભ વૃક્ષો.
Published on: 27th July, 2025

શ્રાવણ માસમાં ભગવાન શંકરને બીલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ છે. બીલીપત્ર ભગવાન શિવને પ્રિય છે. સામાન્ય રીતે બીલીપત્રમાં ત્રણ પાન હોય છે, પણ પાંચ, સાત, નવ અને 11 પાનનાં બીલીપત્ર દુર્લભ મનાય છે. ધારીના દિતલા ગામે દુર્લભ એવા Five Leaf Belpatraનાં 3 વૃક્ષો છે. શ્રાવણ માસમાં આ બીલીપત્ર લેવા ભાવિકોને ભારે ધસારો જોવા મળે છે.