રાજકોટ મનપા જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પરિણામ જાહેર: 128 જગ્યા માટે 60 હજાર ફોર્મ ભરાયા હતા.
Published on: 29th July, 2025
રાજકોટ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની 128 જગ્યાઓ માટે મે મહિનામાં પરીક્ષા યોજાઈ હતી, જેમાં 60 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આ પરીક્ષાનું પરિણામ કોર્પોરેશને વેબસાઈટ પર જાહેર કર્યું છે. મેરીટ મુજબ ત્રણ ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ ફાઈનલ મેરીટ બનાવવામાં આવશે. લક્ષ્મીવાડી મેઇન રોડ પરનો પુલ પહોળો કરવા રજૂઆત કરાઈ તથા 30 જુલાઈનાં રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી.

Published on: July 29, 2025