નેપાળમાં આગચંપી વચ્ચે PM ઓલી ક્યાં ગાયબ? દેખાવકારો બેકાબૂ! Nepal Protest ચાલુ.
Published on: 10th September, 2025
Nepal રાજકીય અસ્થિરતાથી ઝઝૂમી રહ્યું છે. કેપી શર્મા ઓલીના રાજીનામા પછી સંસદથી PM હાઉસ સળગાવવામાં આવ્યાં. મંત્રીઓને હિંસક ટોળાંએ માર માર્યો. ઓલી ક્યાં છે? Nepal Protestમાં હથિયારધારીઓ કોણ હતા અને હવે કોની સત્તા આવશે તે એક મોટો પ્રશ્ન છે.
નેપાળમાં આગચંપી વચ્ચે PM ઓલી ક્યાં ગાયબ? દેખાવકારો બેકાબૂ! Nepal Protest ચાલુ.

Nepal રાજકીય અસ્થિરતાથી ઝઝૂમી રહ્યું છે. કેપી શર્મા ઓલીના રાજીનામા પછી સંસદથી PM હાઉસ સળગાવવામાં આવ્યાં. મંત્રીઓને હિંસક ટોળાંએ માર માર્યો. ઓલી ક્યાં છે? Nepal Protestમાં હથિયારધારીઓ કોણ હતા અને હવે કોની સત્તા આવશે તે એક મોટો પ્રશ્ન છે.
Published on: September 10, 2025