Nepal Protest: નેપાળમાં પરિસ્થિતિ વણસતા પ્રવાસીઓ અને ભારતીયો 'પાણીટંકી'ના રસ્તે ભારત પાછા ફર્યા.
Published on: 10th September, 2025
નેપાળમાં સરકારી ભ્રષ્ટાચાર સામે GEN-Zના વિરોધને લીધે સ્થિતિ બેકાબૂ છે; પ્રવાસીઓ અને ભારતીયો પશ્ચિમ બંગાળના પાણીટંકી સરહદથી ભારત પાછા ફર્યા છે. વિદેશ મંત્રાલયે (MEA) એડવાઇઝરી જાહેર કરી છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું છે. ભ્રષ્ટાચાર અને પક્ષપાત ખતમ કરવાની માંગ સાથે આંદોલન ચાલુ છે.

Published on: September 10, 2025