સુરત ન્યૂઝ: મોટા વરાછામાં ગણેશ પંડાલના બબાલમાં અલ્પેશ કથીરિયાના સમર્થકોને પોલીસે ઢીબી નાખ્યાના વિડીયો સામે આવ્યા!.
Published on: 10th September, 2025
સુરતના મોટા વરાછામાં ગણેશ ઉત્સવમાં સ્ટેજ પર બેસવા બાબતે સુદામા ગ્રુપ અને અલ્પેશ કથીરિયાના સમર્થકો વચ્ચે બબાલ થઈ. પોલીસે લાઠીચાર્જ કર્યો, જેના વીડિયો વાયરલ થયા છે. પોલીસે હજી સુધી કોઈ ગુનો નોંધ્યો નથી. આયોજકો સાથે અલ્પેશના સમર્થકોની બબાલ થઈ હતી, પોલીસે પંડાલમાં લાઠીચાર્જ કર્યો.

Published on: September 10, 2025