World Suicide Prevention Day: જીવન આસ્થા હેલ્પલાઇનને 10 વર્ષમાં 1.50 લાખ લોકોના કોલ.
Published on: 10th September, 2025
ગાંધીનગરમાં World Suicide Prevention Day નિમિત્તે કાર્યક્રમ યોજાયો. જીવન આસ્થાને 10 વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. છેલ્લા 10 વર્ષમાં 1.50 લાખ લોકોએ કોલ કર્યા. હેલ્પલાઇન નંબરને 112 સાથે જોડવાની વિચારણા છે. આત્મહત્યાનો વિચાર કરનારને મફત કાઉન્સેલિંગ મળે છે. 10 સપ્ટેમ્બરના દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ મનાવાય છે. અમદાવાદ ફાયર બ્રિગેડે 500થી વધુ લોકોના જીવ બચાવ્યા છે.

Published on: September 10, 2025