અમદાવાદ: રામદેવપીર મંદિરમાં તોડફોડ, અજાણ્યા શખ્સ દ્વારા મૂર્તિઓ ખંડિત; સ્થાનિકોનો આક્ષેપ, 'અલ્લાહુ અકબર'ના નારા લગાવ્યા.
અમદાવાદ: રામદેવપીર મંદિરમાં તોડફોડ, અજાણ્યા શખ્સ દ્વારા મૂર્તિઓ ખંડિત; સ્થાનિકોનો આક્ષેપ, 'અલ્લાહુ અકબર'ના નારા લગાવ્યા.
Published on: 10th September, 2025

અમદાવાદના બાપુનગરમાં રામદેવપીર મંદિરમાં તોડફોડ થઈ. એક અજાણ્યા શખ્સે 'અલ્લાહુ અકબર'ના નારા લગાવી મૂર્તિઓ ખંડિત કરી, સ્થાનિકોએ તેને પકડી પોલીસને સોંપ્યો. VHPએ કડક કાર્યવાહીની માંગ કરી છે. જગદીશ તિવારીના જણાવ્યા અનુસાર આરોપીએ રામદેવપીર અને હનુમાનજીની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. આરોપી બિહારનો હોવાનું અને માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે. Police તપાસ કરી રહી છે.