15 સપ્ટેમ્બરથી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાશે, Budh ના ગોચરથી ભાગ્યના દ્વાર ખુલશે.
Published on: 10th September, 2025
Budh Gochar 2025: જ્યોતિષશાસ્ત્રમાં બુધ દેવને બુદ્ધિ, વ્યવસાય અને બૌદ્ધિક ક્ષમતાનો કારક માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે 15 સપ્ટેમ્બરે બુધ દેવ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓના જીવન પર અલગ-અલગ રીતે જોવા મળશે. જ્યોતિષીઓના મતે આ રાશિ પરિવર્તન કેટલીક રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે.

Published on: September 10, 2025