અમદાવાદ સમાચાર: સાવધાન! વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો વધ્યો, સોલા સિવિલમાં 15,147 દર્દીઓ નોંધાયા. Swine Flu નો એક કેસ પોઝિટિવ.
અમદાવાદ સમાચાર: સાવધાન! વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો વધ્યો, સોલા સિવિલમાં 15,147 દર્દીઓ નોંધાયા. Swine Flu નો એક કેસ પોઝિટિવ.
Published on: 10th September, 2025

અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો વકર્યો છે, હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. Swine Fluનો એક કેસ પોઝિટિવ આવતા સોલા સિવિલમાં દાખલ કરાયો છે, તંત્ર એલર્ટ થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં OPD 15,147 પર પહોંચી છે, ડેન્ગ્યુ, મેલેરિયા, હિપેટાઈટિસ અને ટાઈફોઈડના કેસ પણ નોંધાયા છે. ડોક્ટરોએ સ્વચ્છતા જાળવવા અને સાવચેતી રાખવા સૂચન કર્યું છે.