અંબાજી ન્યૂઝ: પોલીસ સુરક્ષા છતાં BJP મંત્રીના પુત્રએ મંદિરમાં રીલ બનાવી, વિવાદ!
Published on: 10th September, 2025
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં BJP મંત્રીના પુત્રએ મંદિરના નિયમોનું ઉલ્લંઘન કર્યું. તેમણે કેમેરામેન સાથે બંધ મંદિરમાં રીલ બનાવી, જે વાયરલ થતા ભક્તોમાં રોષ ફેલાયો છે. સામાન્ય લોકોને મોબાઈલ પ્રતિબંધિત છે, ત્યારે નેતાના પુત્રને કેવી રીતે પ્રવેશ મળ્યો તે સવાલ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, VVIP કલ્ચરથી લોકો નારાજ છે.

Published on: September 10, 2025