ડી માર્ટના કેશ ઓફિસર વિરુદ્ધ ચોરીની ફરિયાદ મેનેજરે નોંધાવી. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
Published on: 27th July, 2025
અકોટાના ડી માર્ટમાં કેશ ઓફિસરે કસ્ટમરનો સામાન પરત દર્શાવી રકમ ગ્રાહકને આપવાના બદલે પોતે રાખી ચોરી કરી. આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, જેના આધારે પોલીસે આરોપી ભાર્ગવ પુરોહિતની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. CCTV તપાસમાં તે ડ્રોવરમાંથી કેશ કાઢતો જોવા મળ્યો, જે પ્રોડક્ટના રિટર્નના નાણાં હતા. આ બાબતે આસિસ્ટન્ટ સ્ટોર મેનેજર કમલેશ પ્રસાદે ફરિયાદ નોંધાવી.

Published on: July 27, 2025