અમરેલી: ખાંભાના રેવન્યુ વિસ્તારમાં દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા. Leopard Dead Amreli.
અમરેલી: ખાંભાના રેવન્યુ વિસ્તારમાં દીપડાનો મૃતદેહ મળ્યો, ઉંમરને કારણે મૃત્યુની આશંકા. Leopard Dead Amreli.
Published on: 27th July, 2025

અમરેલીના ખાંભા-તુલસીશ્યામ રેન્જના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાનો મૃતદેહ મળ્યો. વન વિભાગે તપાસ હાથ ધરી. દીપડાની ઉંમર આશરે 14-15 વર્ષ હોવાનું અનુમાન છે. Leopard Dead Amreli.