VIDEO: કચ્છમાં 15 ઈંચ વરસાદ, રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ.
VIDEO: કચ્છમાં 15 ઈંચ વરસાદ, રસ્તા અને શાળા-કોલેજો બંધ, જનજીવન ઠપ.
Published on: 08th September, 2025

Rain in Kutch: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં ભારે વરસાદ. રાપરમાં 15 ઈંચ વરસાદ ખાબક્યો. કલેકટરની સૂચનાથી સોમવારે કચ્છની તમામ આંગણવાડી અને પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે. બાળકો માટે રજા જાહેર.