Kheda Rain News: સાબરમતી નદી ઓવરફલો થતા રસીકપુરા ગામમાં પાણી, ખેડા ધોળકા રોડ બંધ અને રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડબાય.
Kheda Rain News: સાબરમતી નદી ઓવરફલો થતા રસીકપુરા ગામમાં પાણી, ખેડા ધોળકા રોડ બંધ અને રેસ્ક્યુ ટીમ સ્ટેન્ડબાય.
Published on: 08th September, 2025

ખેડા જીલ્લામાં સાબરમતી નદી OVERFLOW થતા રસીકપુરા ગામમાં પાણી ઘૂસ્યા, આકાશી દ્રશ્યો સામે આવ્યા. હાઈવે પર પાણી ફરી વળતા ખેડા ધોળકા રોડ બંધ કરાયો. રસીકપુરા, પથાપુરા, નાની કલોલીમાં પાણી ઘૂસ્યા, અને લોકોએ પશુધનને સુરક્ષિત ખસેડ્યા. SDRF અને ફાયર વિભાગની ટીમ STANDBY, 67 લોકોનું સ્થળાંતર કરાયું, વધુ સ્થળાંતર કરાશે. ખેડૂતોના પાકને નુકસાન થયું છે.