VIDEO: Banaskanthaના માલોત્રા ગામનું તળાવ તૂટતા ખેતરોમાં પાણી, સ્કૂલ જળમગ્ન, ખેડૂતો નિરાશ.
Published on: 27th July, 2025
Banaskantha News: ધાનેરાના માલોત્રા ગામનું તળાવ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેડૂતો અને ગ્રામજનોએ મહામહેનતે તળાવની ફરતે પાળ બાંધી. બીજી તરફ, પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઇવે પર 20 KM સુધી ટ્રાફિકજામ થયો. ધોધમાર વરસાદથી પરિસ્થિતિ વણસી.

Published on: July 27, 2025