ગુજરાતમાં ભારે વરસાદ: અમદાવાદના દસક્રોઈ તાલુકામાં સૌથી વધુ 10 inch વરસાદ પડ્યો.
Published on: 27th July, 2025
ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદમાં ભારે વરસાદ થયો. રાજ્યમાં મોસમનો સરેરાશ 58% વરસાદ નોંધાયો છે. કચ્છમાં 64% અને સૌરાષ્ટ્રમાં 54% વરસાદ થયો છે. અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 inch વરસાદ થયો છે. Heavy Rain In Gujarat.

Published on: July 27, 2025