Banaskantha News: શિવભક્તે કોટશ્વર મંદિરમાં 18 કિલોનું ચાંદીનું થાળું અર્પણ કર્યું. આ ભેટ 21 લાખની કિંમતનું છે.
Published on: 04th August, 2025
શ્રાવણના સોમવારે અંબાજીમાં જોધપુરના એક શિવભક્તે કોટશ્વર શિવ મંદિરમાં 18 કિલોનું ચાંદીનું થાળું અર્પણ કર્યું, જેની કિંમત 21 લાખ રૂપિયા છે. આ ભક્ત છેલ્લા 23 વર્ષથી કોટેશ્વર મંદિરે દર્શન કરવા આવે છે. આ ભક્તે ગૌશાળા માટે 1,01,001 રૂપિયાનું દાન આપ્યું તેમજ ભંડારાનું પણ આયોજન કર્યું. શિવભક્તિનો મહિમા અપાર છે.

Published on: August 04, 2025