અમરેલી: રાજુલામાં SBI બેંકમાં ધોળા દિવસે ચોરી, કેશિયરની કેબિનમાંથી ₹1.5 લાખની ચોરી.
Published on: 06th August, 2025
અમરેલીના રાજુલામાં SBI બેંકમાં કર્મચારીઓની હાજરીમાં ધોળા દિવસે કેશિયરની કેબિનમાં ઘૂસીને ₹1.5 લાખની ચોરી થઈ. રાજુલા પોલીસે ફરિયાદ નોંધી છે. બેંકમાં ધમધમતી કામગીરી વચ્ચે ચોરી થતાં સિક્યુરિટી સામે સવાલો ઉભા થયા છે અને બેંક કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે.

Published on: August 06, 2025