અમદાવાદ: AMC ટીપરવાન ચાલકે સર્જ્યો અકસ્માત, એકનું મોત, જુઓ Video!
અમદાવાદ: AMC ટીપરવાન ચાલકે સર્જ્યો અકસ્માત, એકનું મોત, જુઓ Video!
Published on: 07th August, 2025

અમદાવાદના જમાલપુરમાં AMCની ટીપરવાન દ્વારા અકસ્માત, પાંચ વાહનો અડફેટે, પાંચ ઈજાગ્રસ્ત અને એકનું મોત. AMCના કચરાની ગાડીચાલકે એકનો જીવ લીધો, પોલીસે રાહુલ પરમારની અટકાયત કરી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા, પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી, મૃતદેહ PM માટે મોકલાયો. વારંવાર AMC ડ્રાઈવરો દ્વારા અકસ્માતો સર્જાય છે.