ટ્રમ્પના ભારત વિરુદ્ધ પગલાં: ટેરિફ બાદ 6 કંપનીઓ પર પ્રતિબંધ.
ટ્રમ્પના ભારત વિરુદ્ધ પગલાં: ટેરિફ બાદ 6 કંપનીઓ પર પ્રતિબંધ.
Published on: 31st July, 2025

અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લાદ્યા પછી, ઈરાન સાથેના પેટ્રોલિયમ વ્યવહાર પર કાર્યવાહી કરી. આલ્કેમિકલ સોલ્યુશન્સ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ, જ્યુપિટર ડાય કેમ જેવી 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમેરિકાએ આ નિર્ણય કેમ લીધો એ જોવાનું રહ્યું.