સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 81,400 પર, નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઉછાળો, NSE મીડિયા-મેટલ ઇન્ડેક્સ વધ્યો, ઓટો-રિયલ્ટી ઘટ્યા.
સેન્સેક્સ 100 પોઈન્ટ વધીને 81,400 પર, નિફ્ટીમાં 40 પોઈન્ટનો ઉછાળો, NSE મીડિયા-મેટલ ઇન્ડેક્સ વધ્યો, ઓટો-રિયલ્ટી ઘટ્યા.
Published on: 19th August, 2025

આજે સેન્સેક્સ 81,400 પર ટ્રેડ કરી રહ્યો છે, નિફ્ટી 24,900 પર છે. NSEના મીડિયા અને મેટલ સૂચકાંકો વધ્યા છે, જ્યારે ઓટો, IT, ફાર્મા અને રિયલ્ટી ઘટ્યા છે. ગઈકાલે સેન્સેક્સ 676 પોઈન્ટ વધીને 81,274 પર બંધ થયો હતો અને નિફ્ટી 246 પોઈન્ટ વધીને 24,877 પર બંધ થયો હતો. મારુતિ સુઝુકીના શેરમાં 9.13% નો વધારો થયો હતો.