શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે 60 કરોડની છેતરપિંડીનો કેસ દાખલ.
Published on: 14th August, 2025

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલીઓ વધી, 60.4 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો. આ કેસ EOW દ્વારા મુંબઈના ઉદ્યોગપતિ સાથે છેતરપિંડી બાબતે નોંધવામાં આવ્યો છે. આ છેતરપિંડી તેમની બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ સાથે સંકળાયેલ છે.