અનિલ અંબાણીનું બેંક ઓફ ઇન્ડિયા એકાઉન્ટ "ફ્રોડ" જાહેર; રિલાયન્સ કોમ્યુનિકેશન્સ પર ₹700 કરોડના દુરુપયોગનો આરોપ.
Published on: 24th August, 2025
બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીના રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) લોન એકાઉન્ટને "ફ્રોડ" જાહેર કર્યું છે, જેમાં ભંડોળના દુરુપયોગનો આરોપ છે. બેંકે RComને 700 કરોડની લોન આપી હતી. CBIએ પણ RCOM વિરુદ્ધ કેસ નોંધ્યો છે, અને SBIએ પણ અગાઉ કંપનીને "ફ્રોડ" જાહેર કરી હતી અને લોનના દુરુપયોગનો આરોપ લગાવ્યો હતો.

Published on: August 24, 2025