જ્યાં બેસ્ટ ડીલ મળશે ત્યાંથી ઓઈલ ખરીદીશું: ભારતીય રાજદૂતની સ્પષ્ટતા, ટેરિફ વૉર વચ્ચે.
Published on: 25th August, 2025
India–Russia Relations: ક્રૂડ ઓઈલ ખરીદી અંગે ભારતે સ્પષ્ટતા કરી છે કે ક્યાંથી ખરીદવું એ અમારા પર નિર્ભર છે. ભારતીય કંપનીઓ જ્યાંથી બેસ્ટ ડીલ મળશે ત્યાંથી ક્રૂડ ઓઈલ ખરીદશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર અમેરિકાની નારાજગી વચ્ચે રાજદૂત વિનય કુમારનું નિવેદન. અમેરિકા દ્વારા ટેરિફ ખોટો નિર્ણય છે.

Published on: August 25, 2025