ભારતીય રાઈસ એક્સપોર્ટર્સ અસમંજસમાં: પરિસ્થિતિને કારણે એક્સપોર્ટ વધારવાની જરૂરિયાત.
ભારતીય રાઈસ એક્સપોર્ટર્સ અસમંજસમાં: પરિસ્થિતિને કારણે એક્સપોર્ટ વધારવાની જરૂરિયાત.
Published on: 18th August, 2025

તાજેતરના બદલાતા વૈશ્વિક અનાજ બજારોમાં, અમેરિકાની ટેરિફ નીતિને લીધે ભારતીય ચોખાના એક્સપોર્ટર્સ મુંઝવણમાં છે. અમેરિકામાં ભારતીય ચોખા મોંઘા થતાં, ત્યાં વસતા ભારતીયો માટે પાકિસ્તાનથી ઈમ્પોર્ટ થયેલા ચોખાનો વપરાશ વધવાની શક્યતા છે. આથી ભારતે અમેરિકાને બદલે અન્ય દેશોમાં રાઈસ એક્સપોર્ટ વધારવા પર ધ્યાન આપવું પડશે.