અમેરિકામાં મંદિરોનું બાંધકામ Trumpના ટેરિફથી અટક્યું.
Published on: 18th August, 2025
અમેરિકામાં મંદિરોના પ્રોજેક્ટ્સ Trumpના 50% ટેરિફને લીધે અટવાયા, સામાન અધવચ્ચે રોકાયો. લોટ જેવી વસ્તુઓના ભાવ વધ્યા, 10 ડોલરની બેગ 18 ડોલરની થઈ. ભારતીય પ્રોડક્ટ સ્ટોર માલિકો ચિંતિત છે, ભાવ વધારાથી ગુજરાતીઓમાં ચિંતા ફેલાઈ, લોકો વિકલ્પો શોધી રહ્યા છે, પરિસ્થિતિ અસમંજસભરી છે. 10% ટેરિફ લાગુ થઈ ગયો છે.

Published on: August 18, 2025