ચાંદીનો ભાવ ₹2,400 ઘટ્યો, ₹1.11 લાખ/કિલો; સોનું ₹365 ઘટીને ₹98,803/10 ગ્રામ, જુઓ કેરેટ પ્રમાણે ભાવ.
Published on: 20th August, 2025
20 ઓગસ્ટના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો. IBJA અનુસાર, 24 કેરેટ સોનું ₹365 ઘટીને ₹98,803/10 ગ્રામ થયું. ચાંદી ₹2,400 ઘટીને ₹1,11,225/કિલો થઈ. આ વર્ષે સોનું ₹22,641 મોંઘુ થયું છે, જ્યારે ચાંદીમાં પણ ₹25,208 નો વધારો થયો છે. BIS હોલમાર્ક વાળું સોનું ખરીદો.

Published on: August 20, 2025