સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 81,579 અંકે ખૂલ્યો, રોકાણકારોમાં ખુશીની લહેર.
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં તેજી: સેન્સેક્સ 81,579 અંકે ખૂલ્યો, રોકાણકારોમાં ખુશીની લહેર.
Published on: 25th August, 2025

એશિયાઈ બજારોમાં તેજી, US ફેડરલ રિઝર્વના વ્યાજદરોમાં ઘટાડાની આશા અને વૈશ્વિક બજાર તેજી વચ્ચે ભારતીય શેરબજાર મજબૂતી સાથે ખુલ્યું. સેન્સેક્સ 272 પોઇન્ટ વધીને 81,579 અને નિફ્ટી 79.60 પોઇન્ટ વધીને 24,949.70 પર ખુલ્યો. યુએસ ફેડના ચેરમેને વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવના દર્શાવી. S&P 500 ઇન્ડેક્સ 1.52% અને નાસ્ડેક 1.88% વધ્યો.