નવરાત્રીની તૈયારી: નવસારીમાં Ganesh Visarjan બાદ નવરાત્રીનો રંગ જામ્યો, સ્ટોલ લાગ્યા અને મહિલાઓની ખરીદી શરૂ થઈ.
નવરાત્રીની તૈયારી: નવસારીમાં Ganesh Visarjan બાદ નવરાત્રીનો રંગ જામ્યો, સ્ટોલ લાગ્યા અને મહિલાઓની ખરીદી શરૂ થઈ.
Published on: 09th September, 2025

નવસારીમાં Ganesh Visarjan પછી નવરાત્રીની શરૂઆત થતા દુધિયા તળાવ અને કબીલપોર વિસ્તારમાં ટ્રેડિશનલ કપડાંના સ્ટોલ લાગ્યા છે. મહિલાઓ ચણિયાચોળીની ખરીદી કરવા ઉમટી પડી છે, પરંતુ ગયા વર્ષની સરખામણીમાં ભાવ વધારાથી તેઓ ખચકાઈ રહી છે. વેપારીઓ જણાવે છે કે ટૂંક સમયમાં સસ્તી ચણિયાચોળી પણ ઉપલબ્ધ થશે.