જંબુસરના મીઠા-ઈંટ ઉત્પાદકોને 125 KMનો ફેરાવો થતાં આર્થિક નુકસાન અંગે કલેક્ટરને રજૂઆત.
Published on: 29th July, 2025
જંબુસરથી પસાર થતી ઢાઢર નદી પર વાહનોના પ્રતિબંધથી ઈંટ ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે. એક ટ્રકનો રોજનો 125 KMનો ફેરાવો થતાં ખર્ચ વધ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય નિર્ણય લેવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. બ્રિજ પરથી તબક્કાવાર વાહનવ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું.

Published on: July 29, 2025