ટ્રમ્પે ભારતને 'ડેડ ઈકોનોમી' કહી 25% ટેરિફની જાહેરાત કરી.
ટ્રમ્પે ભારતને 'ડેડ ઈકોનોમી' કહી 25% ટેરિફની જાહેરાત કરી.
Published on: 31st July, 2025

યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ડેડ ઈકોનોમી ગણાવી 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે રશિયાને પણ ડેડ ઈકોનોમી કહ્યું. આ ટેરિફ 1 ઓગસ્ટ, 2025થી લાગુ થશે, જે ભારતથી આવતા માલને મોંઘો કરશે. આનાથી ભારતની નિકાસ અને GDP પર અસર થઈ શકે છે. નિષ્ણાતો અમેરિકા સાથે વેપાર કરાર જલદી પૂર્ણ કરવા પર ભાર મૂકે છે.