આર્થિક ધુમ્મસ ક્યાં સુધી રહેશે તે વિશે માહિતી આપવામાં આવી છે.
આર્થિક ધુમ્મસ ક્યાં સુધી રહેશે તે વિશે માહિતી આપવામાં આવી છે.
Published on: 02nd August, 2025

ગાંધીજી આજે હયાત હોત તો આર્થિક અસમાનતા જોઈને ઉપવાસ પર ઊતરી જાત. IMFએ ભારતના આર્થિક વિકાસને બિરદાવ્યો છે. ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આ હાથી હવે ઝડપ પકડી છે, જે ત્રણ દાયકા સુધી જાળવી રાખશે. આ ભારતીયો માટે ગૌરવની વાત છે.