ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ: 4 કિમી રનવે, એકસાથે ચાર પ્લેન ટેકઓફ-લેન્ડિંગ, ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ ચાંગી-હીથ્રોને ટક્કર મારશે.
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ: 4 કિમી રનવે, એકસાથે ચાર પ્લેન ટેકઓફ-લેન્ડિંગ, ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ ચાંગી-હીથ્રોને ટક્કર મારશે.
Published on: 14th February, 2026

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદથી 100 કિમી દૂર નવગામ ખાતે બની રહ્યું છે. ગુજરાતનું સૌથી મોટું આ એરપોર્ટ પર ચાર રનવે હશે, જેમાં 3 કિમી લાંબો રનવે તૈયાર છે. 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'માં જુઓ ધોલેરા એરપોર્ટનો ડ્રોન વ્યૂ. This airport will compete with Changi and Heathrow.