વિશ્વ બજારમાં સોનાચાંદી ઓલટાઈમ હાઈ, પરંતુ ઘરઆંગણે ભાવ ઊંચા મથાળે સ્થિર રહ્યા.
વિશ્વ બજારમાં સોનાચાંદી ઓલટાઈમ હાઈ, પરંતુ ઘરઆંગણે ભાવ ઊંચા મથાળે સ્થિર રહ્યા.
Published on: 11th September, 2025

અમેરિકામાં ફુગાવાના આંકડા અને ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દર કપાતની શક્યતાથી વિશ્વ બજારમાં GOLD અને SILVER ઓલટાઈમ હાઈ આસપાસ છે. લેબર માર્કેટ નબળું પડતા ડોલરમાં નબળાઈ આવી છે. વ્યાજ દર ઘટવાની શક્યતાથી ફન્ડ હાઉસોનું GOLD માં રોકાણ વધ્યું છે. ક્રુડ તેલ ૬૭ DOLLAR પ્રતિ બેરલને પાર કરી ગયું હતું.