ભાસ્કર એક્સક્લુઝિવ: Trumpના ટેરિફથી રફ હીરાના એક્સપોર્ટ પાર્સલ 70% ઘટ્યા.
Published on: 01st September, 2025
Trumpના ટેરિફની સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ પર અસર, રફ હીરાની આયાત પર કોઈ અસર નહિ. ટેરિફથી માલની ડિમાન્ડ વધવાની શક્યતા, નિકાસનાં પાર્સલમાં 70%થી વધુનો ઘટાડો થયો છે, 90 પાર્સલમાંથી 20થી 30 પાર્સલ જઈ રહ્યા છે, અન્ય 60 ટકા બજારો તો ચાલુ જ છે અને આ 40 ટકામાંથી કેવી રીતે બહાર આવવું એના પ્રયાસો ચાલુ છે. હાલની સ્થિતિમાં ગ્લોબલ વેપારમાં નવી માર્કેટ શોધતા જ રહેવું પડે.

Published on: September 01, 2025