અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ૬૫૨૬ મિલકત સીલ.
અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસૂલાત માટે ૬૫૨૬ મિલકત સીલ.
Published on: 28th March, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 31 માર્ચ પહેલા બાકી મિલકતવેરો વસૂલવા ઝુંબેશ કરી. શુક્રવારે રહેણાંક અને COMMERCIAL મળી કુલ 6526 મિલકત સીલ કરાઈ, જેનાથી રૂપિયા 11.15 કરોડની વસૂલાત થઈ.