રાહુલના લગ્નની વાત, પત્નીને સળગાવનારને પોલીસે ઠાર માર્યો, ગરબામાં બજરંગ દળનું ચેકિંગ: મુખ્ય સમાચાર.
Published on: 25th August, 2025
રાજસ્થાનમાં પૂર, નોઈડામાં પત્નીને સળગાવનારને પોલીસે ગોળી મારી. રાહુલે લગ્નની વાત કરી, તેજસ્વીએ ચિરાગને સલાહ આપી. જમ્મુ IIM માં પાણી ભરાયા. અમિત શાહે સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. DRDOએ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ કર્યું. ગરબામાં બજરંગ દળ-VHP નું સરપ્રાઈઝ ચેકિંગ. અમદાવાદમાં ગુંડાઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી ઢોરને છોડાવ્યા. કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યએ RSSની પ્રાર્થના ગાઈ. યુરોપિયન દેશોએ અમેરિકા માટે ટપાલ સેવા બંધ કરી.

Published on: August 25, 2025