રાધાકૃષ્ણનને 'number game' નો વિશ્વાસ, સુર્દશનને 'અંતરાત્માની અવાજ' પર આશા, કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ?
Published on: 08th September, 2025
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDAના સીપી રાધાકૃષ્ણન અને વિપક્ષી INDIA બ્લોકના સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે. NDA 'number game'થી જીતની આશા રાખે છે, જ્યારે સુદર્શન રેડ્ડીને સાંસદોના અંતરાત્માના અવાજ પર વિશ્વાસ છે. સંસદના સદસ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટિંગ કરે છે. વિપક્ષી સાંસદો અંતરાત્મા પ્રમાણે વોટિંગ કરે તેવી આશા છે. 'INDIA' બ્લોક અંતરાત્માના અવાજ પર પોતાની સંખ્યા વધારવાનો દાવ રમી રહ્યા છે.

Published on: September 08, 2025