એર ઈન્ડિયાનું ઈમરજન્સી લેન્ડિંગ: 161 મુસાફરો સાથેની ફ્લાઈટમાં ગરબડ!.
Published on: 06th September, 2025
એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-ઈન્દોર ફ્લાઈટના ઓઈલ ફિલ્ટરમાં ખામીને કારણે પાયલટે 'પાન-પાન' ઈમરજન્સી કોલ આપ્યો. 161 મુસાફરો સાથે વિમાનનું ઈન્દોર એરપોર્ટ પર સલામત ઈમરજન્સી લેન્ડિંગ થયું. Delhi-Indore flight માં ખામી જણાતા પાયલટે તુરંત emergency landing કરાવ્યું.
એર ઈન્ડિયાનું ઈમરજન્સી લેન્ડિંગ: 161 મુસાફરો સાથેની ફ્લાઈટમાં ગરબડ!.

એર ઈન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-ઈન્દોર ફ્લાઈટના ઓઈલ ફિલ્ટરમાં ખામીને કારણે પાયલટે 'પાન-પાન' ઈમરજન્સી કોલ આપ્યો. 161 મુસાફરો સાથે વિમાનનું ઈન્દોર એરપોર્ટ પર સલામત ઈમરજન્સી લેન્ડિંગ થયું. Delhi-Indore flight માં ખામી જણાતા પાયલટે તુરંત emergency landing કરાવ્યું.
Published on: September 06, 2025