એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેન્શન, પાયલટે ATCને 'પાન-પાન' કૉલ કર્યો, પણ તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા.
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેન્શન, પાયલટે ATCને 'પાન-પાન' કૉલ કર્યો, પણ તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા.
Published on: 05th September, 2025

દિલ્હીથી ઈન્દોર જઈ રહેલી Air India Express ફ્લાઈટ IX-1028માં ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઈટમાં 161 મુસાફરો હતા. પાયલોટે 'પાન-પાન' કૉલ કર્યો, પરંતુ સમજદારીથી દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયું, મોટી દુર્ઘટના ટળી.