પ્લેન ક્રેશ: 516 સગાં Anxiety અને Depressionનો ભોગ બન્યા, માનસિક સ્વાસ્થ્ય હોસ્પિટલમાં સારવાર ચાલુ.
Published on: 25th August, 2025
એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ મોટાભાગના સગા આઘાતમાં છે. માનસિક હોસ્પિટલે 650 સગાંનું એસેસમેન્ટ કર્યું, જેમાં 516 Anxiety, Depressionથી પીડિત જણાયા. 80 લોકોને વધુ સારવાર માટે બોલાવાયા. ડો. ચૌહાણના જણાવ્યા પ્રમાણે રાજ્ય સરકારે ટીમ બનાવીને ઘરે જઈને એસેસમેન્ટ શરૂ કર્યું, પીડિતોને કાઉન્સેલિંગ અને દવા આપી, અને ગભરામણ તથા બેચેની જેવી સમસ્યાઓ માટે હોસ્પિટલમાં થેરાપી શરૂ કરી છે.

Published on: August 25, 2025