પાક નુકસાની અરજીની છેલ્લી તારીખ ૨૮ નવેમ્બર, બાકી રહેતા ખેડૂતો આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી અરજી કરો.
પાક નુકસાની અરજીની છેલ્લી તારીખ ૨૮ નવેમ્બર, બાકી રહેતા ખેડૂતો આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી અરજી કરો.
Published on: 28th November, 2025

બોટાદ જિલ્લાના ખેડૂતો પાક નુકસાન સહાય માટે તા.૨૮-૧૧-૨૫ સુધી અરજી કરી શકે છે. ખેડૂતોએ VCE મારફત અરજી કરવાની રહેશે, જેમાં આધાર કાર્ડ, ૭-૧૨, ૮-અ, બેંક પાસબુક, વાવેતરનો દાખલો અને સંમતિ પત્ર જરૂરી છે. એક ખાતામાં એક જ અરજી માન્ય રહેશે. Government, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને લાભ મળશે નહિ.