બોટાદના નાગજીભાઈના ગોલ્ડન સીતાફળની અમદાવાદ, સુરત, મોરબીમાં બોલબાલા.
બોટાદના નાગજીભાઈના ગોલ્ડન સીતાફળની અમદાવાદ, સુરત, મોરબીમાં બોલબાલા.
Published on: 28th November, 2025

બોટાદના નાગજીભાઈ છેલ્લા 7 વર્ષથી 100% પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ 110 વીઘા જમીનમાં Golden સીતાફળ, જામફળ અને લીંબુનું વાવેતર કરે છે. બોટાદ ઉપરાંત અમદાવાદ, સુરત, મોરબીમાં પણ તેમના પ્રાકૃતિક સીતાફળનું વેચાણ કરે છે. રાજ્યપાલ અને મુખ્યમંત્રી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવા પ્રયત્નશીલ છે અને ખેડૂતોને પ્રોત્સાહિત કરે છે.