પ્રજ્ઞાપરાધ: સમજણ હોત તો બીમારી ન હોત! - બુદ્ધિ અને અપરાધના કારણે થતા નુકસાન અને તેનાથી બચવાના ઉપાયો.
Published on: 29th July, 2025
પ્રજ્ઞાપરાધ એટલે બુદ્ધિ હોવા છતાં ખોટું કરવું. આયુર્વેદમાં તે સર્વ રોગોનું મૂળ છે. દિનચર્યાનું ઉલ્લંઘન, વધુ પડતો MOBILEનો ઉપયોગ, અને તળેલું ખાવું એ પ્રજ્ઞાપરાધ છે. તેના ત્રણ પ્રકાર છે: ધિ, ધૃતિ, અને સ્મૃતિ. તેનાથી અપચો, DEPRESSION થઈ શકે છે. આચાર રસાયણ, યોગ અને પ્રાર્થના દ્વારા તેને અટકાવી શકાય છે.