ટ્રમ્પની નજર રશિયન તેલ પર કેમ? ભારત માટે ચિંતા અને US મંત્રીનો ખુલાસો.
Published on: 08th September, 2025
USનું રશિયન તેલ પર વોર્નિંગ: અમેરિકાના મંત્રીએ ટેરિફ વિવાદ વચ્ચે જણાવ્યું કે, જો US અને EU રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર કડક પ્રતિબંધો લગાવશે તો રશિયાનું અર્થતંત્ર બરબાદ થઈ જશે. ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના પ્રમુખ વચ્ચે પણ આ બાબતે મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી.
ટ્રમ્પની નજર રશિયન તેલ પર કેમ? ભારત માટે ચિંતા અને US મંત્રીનો ખુલાસો.

USનું રશિયન તેલ પર વોર્નિંગ: અમેરિકાના મંત્રીએ ટેરિફ વિવાદ વચ્ચે જણાવ્યું કે, જો US અને EU રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર કડક પ્રતિબંધો લગાવશે તો રશિયાનું અર્થતંત્ર બરબાદ થઈ જશે. ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના પ્રમુખ વચ્ચે પણ આ બાબતે મહત્વપૂર્ણ વાતચીત થઈ હતી.
Published on: September 08, 2025