ટ્રમ્પની ભૂમિકા વિના, લક્ષ્ય પૂર્ણ થતાં ઓપરેશન સિંદૂર રોકાયું: સરકારનું નિવેદન.
ટ્રમ્પની ભૂમિકા વિના, લક્ષ્ય પૂર્ણ થતાં ઓપરેશન સિંદૂર રોકાયું: સરકારનું નિવેદન.
Published on: 29th July, 2025

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર લક્ષ્ય પૂર્ણ થતાં રોકાયું, જેમાં ટ્રમ્પની કોઇ ભૂમિકા નહોતી. વિપક્ષે સવાલ કર્યો કે પાકિસ્તાન ઘૂંટણીયે પડવા તૈયાર હતું તો શસ્ત્ર વિરામ કેમ કરાયું? તેમજ પહલગામ હુમલાના આતંકીઓ ક્યાં છે? જયશંકરે જણાવ્યું કે 22 એપ્રિલથી 17 જૂન સુધી મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ નથી.