બિહાર મતદાન યાદી: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટની ચેતવણી, સમગ્ર મામલો જાણો.
બિહાર મતદાન યાદી: ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટની ચેતવણી, સમગ્ર મામલો જાણો.
Published on: 29th July, 2025

Supreme Courtએ બિહાર ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર વિચારવા સમયમર્યાદા નક્કી કરી. જસ્ટિસ સૂર્યકાંત અને જોયમાલ્યા બાગચીની બેન્ચે અરજદારોને 8 ઓગસ્ટ સુધીમાં લેખિત દલીલો રજૂ કરવા કહ્યું. ECIને ચેતવણી અપાઈ કે અનિયમિતતા જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. ચૂંટણી પંચે મતદાર યાદીનો મુસદ્દો રજૂ કર્યો છે. આગામી સુનાવણી 12 અને 13 ઓગસ્ટે થશે.